દ્વારકાના દરિયા કાંઠે આ શું તણાઈ આવ્યું?

દ્વારકાના દરિયા કાંઠે આ શું તણાઈ આવ્યું?

ધર્મ RELIGION
Spread the love



દ્વારકાના દરિયામાંથી વધુ એક કન્ટેનર કાંઠે તણાઈ આવ્યું છે. આ ઘટના ધરેવાડ ગામના દરિયા કાંઠે બની હતી. જ્યાં એક કન્ટેનર તણાઈ આવતા સ્થાનિકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયાં હતા. બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને કન્ટેનર ભરેલું છે કે ખાલી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ પહેલા પણ દ્વારકાના તથા કચ્છના દરિયા કાંઠે કન્ટેનર તણાઈ આવ્યાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક કન્ટેનર મળી આવતા લોકોમાં પણ કૌતુક ફેલાયું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *