દ્વારકાના દરિયાકાંઠે ચાંપતો બંદોબસ્ત

દ્વારકાના દરિયાકાંઠે ચાંપતો બંદોબસ્ત

ધર્મ RELIGION
Spread the love



ગીર સોમનાથ: દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે ચાલતી i20 કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જે બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે. દરેક સ્થળો પર સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરાઈ છે. જે બાદ દ્વારકાના દરિયા કાંઠે ચાંપતો બંદોબસ્ત ગોઢવાયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *