તંત્રની માનવતા! સીમંતનો પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુધી તંત્રએ ડિમોલિશન અટકાવ્યું

તંત્રની માનવતા! સીમંતનો પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુધી તંત્રએ ડિમોલિશન અટકાવ્યું

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



અમદાવાદ શહેરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ચંડોળા, ઇસનપુર બાદ હવે વટવામાં તળાવની આસપાસ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વટવાના વાનરવટ તળાવ આસપાસથી દબાણો દૂર કરવામાં આવશે. 400 જેટલા નાના-મોટા દબાણો દૂર કરવામાં આવશે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન તંત્રના માનવતા પણ જોવા મળી હતી. હકીકતમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે ત્યાં એક પરિવારને ત્યાં સીમંતનો પ્રસંગ છે. આથી તંત્રએ પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી કામગીરી સ્થગિત રાખી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *