ડમ્પિંગ સાઈટ પર અચાનકથી જ વિકરાળ આગ ફાટી

ડમ્પિંગ સાઈટ પર અચાનકથી જ વિકરાળ આગ ફાટી

ધર્મ RELIGION
Spread the love



દેવભૂમિકા દ્વારાકાના જામખંભાળિયા શહેરમાં તરઘડી પાસે આવેલી ડમ્પીંગ સાઈટ પર અચાનકથી વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુદી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટે ફેલાયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *