ટ્રાફિકથી ધમધમતા સુદર્શન પુલ વચ્ચે બેસીને ધૂણ્યો યુવક, વીડિયો વાયરલ

ટ્રાફિકથી ધમધમતા સુદર્શન પુલ વચ્ચે બેસીને ધૂણ્યો યુવક, વીડિયો વાયરલ

ધર્મ RELIGION
Spread the love



દ્વારકામાં યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સુદર્શન સેતુ પર સુરક્ષા અને સલામતીની ગંભીર અવગણનાનો કિસ્સો સામે આવ્યો. અહીં એક યુવક જાહેર માર્ગ પર જ અંધશ્રદ્ધા ફેલાવતો જોવા મળ્યો. સુદર્શન સેતુ પરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક ચાદર ઓઢીને પુલ પર બેઠેલો જોવા મળે છે અને અચાનક ધુણવા લાગે છે. આ ઘટના બ્રિજ પર વાહનોની સતત અવરજવર વચ્ચે બની. ટ્રાફિકની વચ્ચોવચ આ રીતે બેસીને અંધશ્રદ્ધા ફેલાવતા યુવકના વર્તન પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *