બનાસકાંઠામાં ડિજે વગાડવાના લઈને ટીના ભુવાજીએ જે નીવેદન આપ્યું હતું તેને લઈને તેમણે માફી માગી છે. તેમણે કહ્યું કે રમેલમાં બેઠો હતો ત્યારે ધૂણતા ભુલાઈ ગયું હતું જેને લઈને હું માંફી માગુ છું. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે ગેની બેન વીશે 2 શબ્દો બોલાઈ ગયા હોય તો તેને લઈને હું માંફી માગું છું. જેથી ભુવાજીની માફીનો આ વીડિયો હાલ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.
Source link
