જાપાને બનાવી દુનિયાની સૌથી અલગ બુલેટ ટ્રેન: એક પણ બારી નહીં, એક પણ સીટ નહીં, 600 કિમી પ્રતિ કલાકની સ્પીડ

જાપાને બનાવી દુનિયાની સૌથી અલગ બુલેટ ટ્રેન: એક પણ બારી નહીં, એક પણ સીટ નહીં, 600 કિમી પ્રતિ કલાકની સ્પીડ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Bullet Prepare: જાપાને પોતાની પ્રથમ સીટ અને બારી વિનાની ખાસ બુલેટ ટ્રેન લોન્ચ કરી છે, જેને ખાલી ટેસ્ટિંગ માટે તૈયાર કરી છે. આ ટ્રેન મેગ્લેવ ટેક્નોલોજી પર ચાલે છે, જે મેગ્નેટિક લેવિટેશન એટલે કે ચુંબકીય શક્તિ દ્વારા પાટા પરથી થોડી ઉપર દોડે છે. તેની અધિકતમ સ્પીડ 600 કિમી પ્રતિ કલાક સુધીની છે. સેન્ટ્રલ જાપાન રેલવે કંપનીએ તેને ચૂબૂ વિસ્તારમાં સ્પીડ અને ટેક્નોલોજી ટેસ્ટ કરવા માટે તૈયાર કરી છે. આ ટ્રેનમાં ન તો સીટ છે કે ન બારીઓ છે, પણ એવું શું છે, જે જાણવા જેવું છે. આવો વિસ્તારથી જાણીએ…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *