જયરાજ આહીરને લઈ કોળી યુવાનનું મોટું અલ્ટીમેટમ

જયરાજ આહીરને લઈ કોળી યુવાનનું મોટું અલ્ટીમેટમ

બિઝનેસ BUSINESS
Spread the love



બગદાણામાં કોળી યુવાન પર હુમાલને લઈને 20 દિવસ જેટલો સમય પસાર થઈ ગયો છે. આ દરમિયાન ઘણા ઘટનાક્રમ જોવા મળ્યાં અને અંતે SITની રચના કરવામાં આવી છે. બીજી બાજુ ન્યાયની રાહ જોતા પીડિત સરપંચ નવનીત બાલધીયાએ ન્યૂઝ18 સાથેની ખાસ વાતચીતમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કોળી યુવાને શું કહ્યું? જુઓ આ ખાસ અહેવાલમાં…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *