“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

“જયરાજને આરોપી બનાવે તો જ અમારી જીત”: નવનીત બાલધીયા

બ્લોગ BLOG
Spread the love



બગદાણા કોળી યુવાનને માર મારવાની ઘટનાને લઈને SIT દ્વારા જયરાજ આહીરને સમન્સ પાઠવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ અંગે પીડિત કોળી યુવાન નવનીત બાલધીયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ન્યૂઝ18 સાથે આ અંગે તેની શું વાતચીત થઈ આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *