છલાંગ મારીને દુકાનમાં ઘુસી ગયો આખલો

છલાંગ મારીને દુકાનમાં ઘુસી ગયો આખલો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



બે આખલા એવા બાખડ્યા કે એક ડાઈવ મારીને સીધો જ દુકાનમાં ઘુસી ગયો. પછી દુકાનદારનો જીવ તાળવે ચોંટી ગયો. થોડા સમય માટે તો અહીં અફરાતફરી મચી ગઈ હતી. દ્રશ્યો મધ્યપ્રદેશના માંડલાના છે. જ્યાં જનરલ સ્ટોરનું કાઉન્ટર કૂદીને આખલો છેક અંદર ઘુસી ગયો હતો. દુકાનમાં હાજર લોકો જીવ બચાવવા માટે કૂદીને બહાર નીકળી ગયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ આખલા સાથે દુકાનમાં ફસાઈ ગયો હતો. લાંબી મહેનત બાદ માંડ માંડ આખલાને દુકાનને બહાર કાઢવામાં સફળતા મળતાં બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *