ગૌરવની વાત: T20 વર્લ્ડ કપ 2026માં લહેરાશે સુરતમાં તૈયાર થયેલા 20 દેશોના વિશાળ રાષ્ટ્રધ્વજ

ગૌરવની વાત: T20 વર્લ્ડ કપ 2026માં લહેરાશે સુરતમાં તૈયાર થયેલા 20 દેશોના વિશાળ રાષ્ટ્રધ્વજ

બિઝનેસ BUSINESS
Spread the love


 રાષ્ટ્રધ્વજ ઉપરાંત ટી-શર્ટ, કેપ, સ્પોર્ટ્સવેર અને અન્ય ક્લોથીંગ એસેસરીઝના મોટા પાયે ઓર્ડરો સુરતને મળ્યા છે. આ ઓર્ડરોના કારણે પાવરલૂમ, પ્રોસેસિંગ યુનિટ, પ્રિન્ટિંગ, ડાઈંગ અને પેકેજિંગ સાથે જોડાયેલા હજારો કામદારોને રોજગાર મળશે. આમ સુરત શહેર ધીમે ધીમે ક્રિકેટ સાથે એક અલગ જ રીતે જોડાઈ રહ્યું છે. IPL હોય કે હવે ટી-20 વર્લ્ડ કપ, દરેક મોટા ક્રિકેટ ઇવેન્ટમાં સુરતનું નામ કોઈને કોઈ રીતે જોડાતું જઈ રહ્યું છે. રાષ્ટ્રધ્વજ ઉપરાંત ટી-શર્ટ, કેપ, સ્પોર્ટ્સવેર અને અન્ય ક્લોથીંગ એસેસરીઝના મોટા પાયે ઓર્ડરો સુરતને મળ્યા છે. આ ઓર્ડરોના કારણે પાવરલૂમ, પ્રોસેસિંગ યુનિટ, પ્રિન્ટિંગ, ડાઈંગ અને પેકેજિંગ સાથે જોડાયેલા હજારો કામદારોને રોજગાર મળશે. આમ સુરત શહેર ધીમે ધીમે ક્રિકેટ સાથે એક અલગ જ રીતે જોડાઈ રહ્યું છે. IPL હોય કે હવે ટી-20 વર્લ્ડ કપ, દરેક મોટા ક્રિકેટ ઇવેન્ટમાં સુરતનું નામ કોઈને કોઈ રીતે જોડાતું જઈ રહ્યું છે.

રાષ્ટ્રધ્વજ ઉપરાંત ટી-શર્ટ, કેપ, સ્પોર્ટ્સવેર અને અન્ય ક્લોથીંગ એસેસરીઝના મોટા પાયે ઓર્ડરો સુરતને મળ્યા છે. આ ઓર્ડરોના કારણે પાવરલૂમ, પ્રોસેસિંગ યુનિટ, પ્રિન્ટિંગ, ડાઈંગ અને પેકેજિંગ સાથે જોડાયેલા હજારો કામદારોને રોજગાર મળશે. આમ સુરત શહેર ધીમે ધીમે ક્રિકેટ સાથે એક અલગ જ રીતે જોડાઈ રહ્યું છે. IPL હોય કે હવે ટી-20 વર્લ્ડ કપ, દરેક મોટા ક્રિકેટ ઇવેન્ટમાં સુરતનું નામ કોઈને કોઈ રીતે જોડાતું જઈ રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *