ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી

બિઝનેસ BUSINESS
Spread the love


 અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. માર્ચની શરૂઆતમાં જ પારો ઉચકાઇ રહ્યો છે. એટલું જ નહીં, આવનારા સમયમાં આકરી ગરમીમાં શેકાવવા તૈયાર રહેવું પડશે. કેમ કે, હવામાન વિભાગ તરફથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ હીટવેવનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં હીટવેવની આગાહી છે. સાત દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 8થી 10 માર્ચ દરમિયાન ભાવનગર, પોરબંદર, દિવ, સુરત, ભરૂચ નવસારી વલસાડ દાદરા નગર હવેલી કાળઝાળ ગરમી પડશે, તો આઠ માર્ચે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. માર્ચની શરૂઆતમાં જ પારો ઉચકાઇ રહ્યો છે. એટલું જ નહીં, આવનારા સમયમાં આકરી ગરમીમાં શેકાવવા તૈયાર રહેવું પડશે. કેમ કે, હવામાન વિભાગ તરફથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ હીટવેવનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં હીટવેવની આગાહી છે. સાત દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 8થી 10 માર્ચ દરમિયાન ભાવનગર, પોરબંદર, દિવ, સુરત, ભરૂચ નવસારી વલસાડ દાદરા નગર હવેલી કાળઝાળ ગરમી પડશે, તો આઠ માર્ચે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે.

અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. માર્ચની શરૂઆતમાં જ પારો ઉચકાઇ રહ્યો છે. એટલું જ નહીં, આવનારા સમયમાં આકરી ગરમીમાં શેકાવવા તૈયાર રહેવું પડશે. કેમ કે, હવામાન વિભાગ તરફથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ હીટવેવનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં હીટવેવની આગાહી છે. સાત દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 8થી 10 માર્ચ દરમિયાન ભાવનગર, પોરબંદર, દિવ, સુરત, ભરૂચ નવસારી વલસાડ દાદરા નગર હવેલી કાળઝાળ ગરમી પડશે, તો આઠ માર્ચે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *