દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા જોવા મળ્યા છે. જ્યારે દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તાર પર માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા કડક સુચના અપાઈ છે. સાથે જ દરિયામાં બોટ સાથે પરત આવી જતા સૂચના બહાર પડાઈ છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
Source link
