પોરબંદરના ઘેડ પંથકમાં આવેલ કડેગી સહિતના અનેક ગામમોં ધૂળેટીના પર્વ પર એકબીજાને છાણા મારીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહિંયાના લોકોનું માનવું છે કે આ છાણા મારવાની રમતથી ભાઈચારાની ભાવના વધે છે અને ગામમાં સંપ રહે છે. 155 વર્ષથી પણ વધુ સમયથી ગામના લોકો દ્વારા આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે.
Source link
