ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત પ્રથમ સ્થાન મળ્યું

ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત પ્રથમ સ્થાન મળ્યું

બિઝનેસ BUSINESS
Spread the love



ફરી ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો વાગ્યો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું. જે બદલ ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરાયા. દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પુરસ્કાર વિતરણ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ ટ્રોફી અને પ્રમાણપત્રનો સ્વીકાર કર્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *