કરીનાએ આ પોસ્ટની સાથે એક મસ્ત પોસ્ટ લખી છે, જેમાં જણાવ્યું છે કે ચા અને પારલે-જીનો આ મેળ એટલો ક્લાસિક હોય છે કે કોઈ બીજી વસ્તુની જરૂર પડતી નથી. તસવીર પોસ્ટ કરતા એક્ટ્રેસે લખ્યું છે કે, સાંજની ચા પારલે-જીની સાથે, તમે સમજી ગયા હશો કે હું શું કહી રહી છું. આમ, વાત કરવામાં આવે તો કરીના એની ફિટનેસ પર બહુ ધ્યાન આપે છે.

