Brett Lee and Elizabeth Kemp Divorce: ક્રિકેટની દુનિયામાં પોતાની ધમાકેદાર બોલિંગ સ્પિડના કારણે રાજ કરનારા દિગ્ગજ બ્રેટ લીનું અંગત જીવન તોફાની રહ્યું છે. ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો એટલો બધો હતો કે જેના કારણે તેનું લગ્નજીવન બરબાદ થઈ ગયું હતું અને માત્ર ત્રણ વર્ષમાં જ તેમની પહેલી પત્નીથી છૂટાછેડા લઈ લીધા હતા.
Source link
