એન્જિનિયરિંગ કંપનીને મળ્યો 900 કરોડ રૂપિયાનો ઓર્ડર, 30 રૂપિયાથી પણ ઓછો છે શેરનો ભાવ

એન્જિનિયરિંગ કંપનીને મળ્યો 900 કરોડ રૂપિયાનો ઓર્ડર, 30 રૂપિયાથી પણ ઓછો છે શેરનો ભાવ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Patel Engineering Limited order newsPatel Engineering Limited order news

શું છે પ્રોજેક્ટની કામગીરી?- આ પેકેજ હેઠળ 9.5 મીટર વ્યાસ વાળી 3 ડાયવર્ઝન ટનલનું નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઈ ક્રમશઃ 1,379 મીટર, 1468 મીટર અને 1,590 મીટર હશે. આ ઉપરાંત 3 ઈનલેટ અને આઉટલેટ પોર્ટલ્સનો વિકાસ, 6 કિલોમીટર લાંબા એક્સેસ રોડનું નિર્માણ, હાઈડ્રો-મિકેનિકલ ગેટ્સની સ્થાપના તથા સુરક્ષા અને ઓપરેશનલ કેપેસિટી માટે ઈનસ્ટ્રૂમેન્ટેશન કામ પણ સામેલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *