Final Up to date:
Record of information by Vaibhav Suryavanshi in u19 world cup ultimate: વૈભવ સૂર્યવંશીએ અંડર 19 વર્લ્ડ કપ ફાઇનલમાં રેકોર્ડનો વરસાદ કરી દીધો. આ 14 વર્ષના વિસ્ફોટક ઓપનરે એક કે બે નહીં પરંતુ એક ડઝન રેકોર્ડ બનાવ્યા, જેનું ભવિષ્યમાં તૂટવું લગભગ અશક્ય છે. ડાબા હાથના આ બેટ્સમેને ખૂબ જ નાની ઉંમરે જે રેકોર્ડ બનાવ્યાં છે, તે તોડાવાનું તો દૂર, કોઈ બેટ્સમેન વિચારી પણ નહીં શકે. વૈભવે ફાઈનલમાં 15 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકારી 80 બોલમાં 175 રનની ઇનિંગ રમીને હરારેમાં હાહાકાર મચાવી દીધો.
