એક નહીં, ભારતની હારના પાંચ-પાંચ વિલન! જેના કારણે સાઉથ આફ્રિકા સામે મળી શરમજનક હાર, એક ખેલાડી તો હદ કરી નાખી

એક નહીં, ભારતની હારના પાંચ-પાંચ વિલન! જેના કારણે સાઉથ આફ્રિકા સામે મળી શરમજનક હાર, એક ખેલાડી તો હદ કરી નાખી

બિઝનેસ BUSINESS
Spread the love


 ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી, ત્યાર બાદ ટીમ પ્રેશરમાંથી નીકળી શકી નહીં અને 18.5 ઓવરમાં માત્ર 111 રન બનાવીને આઉટ થઈ ગઈ. શિવમ દુબે એકમાત્ર બેટ્સમેન હતો, જે આફ્રિકન બોલર્સ માટે પડકાર બન્યો. તેણે 42 રનની ઇનિંગ રમી. જો કે, તેની આ ઇનિંગ ભારતને જીત અપાવવા માટે કાફી નહોતી. ઈશાન કિશન, અભિષેક શર્મા, તિલક વર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ જેવા વિસ્ફોટક બેટ્સમેનથી ભરેલો ટોપ ઓર્ડર બિલકુલ ફ્લોપ રહ્યો. વોશિંગ્ટન સુંદર અને હાર્દિક પંડ્યાએ પણ નિરાશ કર્યા, જેના કારણે ભારતને ટી20 ઇન્ટરનેશનલમાં બીજી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી, ત્યાર બાદ ટીમ પ્રેશરમાંથી નીકળી શકી નહીં અને 18.5 ઓવરમાં માત્ર 111 રન બનાવીને આઉટ થઈ ગઈ. શિવમ દુબે એકમાત્ર બેટ્સમેન હતો, જે આફ્રિકન બોલર્સ માટે પડકાર બન્યો. તેણે 42 રનની ઇનિંગ રમી. જો કે, તેની આ ઇનિંગ ભારતને જીત અપાવવા માટે કાફી નહોતી. ઈશાન કિશન, અભિષેક શર્મા, તિલક વર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ જેવા વિસ્ફોટક બેટ્સમેનથી ભરેલો ટોપ ઓર્ડર બિલકુલ ફ્લોપ રહ્યો. વોશિંગ્ટન સુંદર અને હાર્દિક પંડ્યાએ પણ નિરાશ કર્યા, જેના કારણે ભારતને ટી20 ઇન્ટરનેશનલમાં બીજી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો.

ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી, ત્યાર બાદ ટીમ પ્રેશરમાંથી નીકળી શકી નહીં અને 18.5 ઓવરમાં માત્ર 111 રન બનાવીને આઉટ થઈ ગઈ. શિવમ દુબે એકમાત્ર બેટ્સમેન હતો, જે આફ્રિકન બોલર્સ માટે પડકાર બન્યો. તેણે 42 રનની ઇનિંગ રમી. જો કે, તેની આ ઇનિંગ ભારતને જીત અપાવવા માટે કાફી નહોતી. ઈશાન કિશન, અભિષેક શર્મા, તિલક વર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ જેવા વિસ્ફોટક બેટ્સમેનથી ભરેલો ટોપ ઓર્ડર બિલકુલ ફ્લોપ રહ્યો. વોશિંગ્ટન સુંદર અને હાર્દિક પંડ્યાએ પણ નિરાશ કર્યા, જેના કારણે ભારતને ટી20 ઇન્ટરનેશનલમાં બીજી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *