ઉના-ગીર ગઢડા હાઈવે પર સાવજનું સામ્રાજ્ય

ઉના-ગીર ગઢડા હાઈવે પર સાવજનું સામ્રાજ્ય

વર્લ્ડ WORLD
Spread the love



ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર વનરાજાનો દબદબો જોવા મળ્યો. ઉના-ગીર ગઢડા બાયપાસ રોડ પર રાત્રિના અંધકારમાં 3 સિંહ લટાર મારતા જોવા મળ્યા. હાઈવે પર સિંહના આંટાફેરાથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો. જંગલના રાજાને જોઈ વાહનોના પૈડા થંભી ગયા. બાયપાસ રોડ પરથી પસાર થતા એક કાર ચાલકે આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે 3 સિંહ કોઈ પણ ડર વગર શાંતિથી રસ્તા પર પસાર થઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *