ઉનાળુ ખેતીમાં ‘તુરીયા’ બન્યા ખેડૂતોની કમાણીનું સાધન, જાણો વાવેતરથી લઈને માવજતની સંપૂર્ણ માહિતી

ઉનાળુ ખેતીમાં ‘તુરીયા’ બન્યા ખેડૂતોની કમાણીનું સાધન, જાણો વાવેતરથી લઈને માવજતની સંપૂર્ણ માહિતી

વર્લ્ડ WORLD
Spread the love


How to cultivate TuriyaHow to cultivate Turiya

તુરીયા માટે કેટલીક સુધારેલી જાતો ખેડૂતો માટે વધુ લાભદાયી સાબિત થાય છે. તેમાં પૂસા નસદાર, કોઇમ્બતુર-1, કોઇમ્બતુર-૨, પંજાબ સદાબહાર, જયપુર લાંબા, ગુજરાત આણંદ તુરીયા-1 તેમજ ગુજરાત જુનાગઢ હાઇબ્રીડ તુરીયા-1 જેવી જાતોનું વાવેતર કરવું યોગ્ય રહે છે. આ જાતો યોગ્ય સંભાળ સાથે ઉગાડવામાં આવે તો ખેડૂતોને વધારે ઉત્પાદન મળે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *