ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે કયા શેરમાં આવી શકે તેજી? સોમવારે બજાર ખુલતા જ એક્શનમાં આવી શકે આ સ્ટોક્સ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે કયા શેરમાં આવી શકે તેજી? સોમવારે બજાર ખુલતા જ એક્શનમાં આવી શકે આ સ્ટોક્સ

બ્લોગ BLOG
Spread the love

ઈરાન પર અમેરિકન હુમલા, ઈરાની મીડિયા અનુસાર ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુ અને હોર્મુઝ જલસંધિ બંધ થવાની જાહેરાત પછી ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે તેજી આવી શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી ONGC અને Oil India જેવી ક્રૂડ ઉત્પન્ન કરતી કંપનીઓ માટે પોઝિટિવ છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *