ઈટાલિયા, ઈસુદાન ભાજપના ચમચા? કોંગ્રેસના મંચ પરથી કરશનબાપુ ભાદરકાનું આક્રમક ભાષણ

ઈટાલિયા, ઈસુદાન ભાજપના ચમચા? કોંગ્રેસના મંચ પરથી કરશનબાપુ ભાદરકાનું આક્રમક ભાષણ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



7 ઓગસ્ટે નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેનારા કરશનબાપુ ભાદરકા હવે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સુરતમાં યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા દરમિયાન બાપુએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. અહીં મંચ પરથી સંબોધન કરતાં બાપુએ ભાજપ અને આમ આદમી પાર્ટી પર આક્રમક નિશાન સાધ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *