આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરતી ગુજરાતની મહિલાઓ આજે માત્ર ઘર સુધી સીમિત નથી, પરંતુ પોતાની કળા દ્વારા રોજગારી અને સ્વાભિમાનની નવી ઓળખ બનાવી રહી છે. મોતીકામ જેવી પરંપરાગત હસ્તકલા હવે શોખ નહીં, પરંતુ સશક્ત આવકનું સાધન બની છે. સુરતની મહેઝબીનબેન એવી જ એક પ્રેરણાદાયી મહિલા છે, જેમણે પોતાની મહેનતથી માત્ર પોતાનું નહીં પરંતુ અનેક બહેનોના જીવનમાં આત્મવિશ્વાસનો પ્રકાશ ફેલાવ્યો છે.
Source link
