અસ્મિતાબેન બની ‘લખપતિ દીદી’, મધ, અથાણાં અને નાગલીથી વર્ષે 10 લાખની આવક

અસ્મિતાબેન બની ‘લખપતિ દીદી’, મધ, અથાણાં અને નાગલીથી વર્ષે 10 લાખની આવક

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સોલધરા ગામની અસ્મિતાબેન અશોકભાઈ પટેલ આજે ગ્રામીણ મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. મધ-ઉછેર, બેકરી અને નાગલી આધારિત ખાદ્યપદાર્થોના સ્વરોજગારથી તેમણે માત્ર પોતાનું જીવન બદલ્યું નથી, પરંતુ ‘સહ્યાદ્રી સખી મંડળ’ દ્વારા અનેક મહિલાઓને રોજગાર આપી આત્મનિર્ભર બનાવી છે. આજે તેઓ વર્ષે રૂપિયા 10 લાખથી વધુ આવક મેળવી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *