અમદાવાદ: આસારામ આશ્રમની જમીન પરત લેવા ગુજરાત સરકારને મંજૂરી! હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો

અમદાવાદ: આસારામ આશ્રમની જમીન પરત લેવા ગુજરાત સરકારને મંજૂરી! હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Breaking news
Breaking information

અમદાવાદ: શહેરના ચકચારી આસારામ આશ્રમની 45,000 ચોરસ મીટર જમીન મુદ્દે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટે આસારામ આશ્રમની 45,000 ચોરસ મીટર જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી છે. જેથી લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની ગૂંચવણ બાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો આવતા મોટેરામાં સ્થિત આ આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત થશે.

આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *