આજે એટલે કે 9મી ફેબ્રુઆરીથી અમદાવાદની શાસ્ત્રી બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જોકે, તપાસ દરમિયાન જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. ભારે વાહનો માટે બ્રિજનો બંધ કરાયો હોવા છતાં બ્રિજ પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા હતા. બ્રિજ પર પોલીસ પોઈન્ટ ન રાખવામાં આવતા નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે.
Source link
