Final Up to date:
અમદાવાદ: શહેરમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં પતિએ પત્નીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. જે બાદ તેણે પણ આપઘાત કરી લીધો છે. આ ઘટના બોડકદેવ વિસ્તારના એનઆરઆઈ ટાવરમાં ઘટી છે. હાલ સ્થાનિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરુ કરી છે.
આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.

