અડધી રાતે આકાશમાંથી બરફના કરા વરસ્યા

અડધી રાતે આકાશમાંથી બરફના કરા વરસ્યા

બિઝનેસ BUSINESS
Spread the love



હરિદ્વારમાં દિવસ દરમિયાન વરસાદી માહોલ બાદ મોડી રાતે અચાનક કરા પડ્યા હતા. અચાનક આકાશમાંથી બરફના કરા વરસવા લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે બરફના કરા પડતા વાતાવરણમાં પણ ઠંડક વધી હતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ કેટલાક સ્થળોએ કરા પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *