અંબાજીમાં ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું સમાપન

અંબાજીમાં ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું સમાપન

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



અંબાજીના ગબ્બરમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય સમાપન થયું. પરિક્રમા મબોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે ગબ્બરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું. મા આદ્યશક્તિના ધામ ગબ્બર પર્વત પર પ્રસ્થાપિત 51 શક્તિપીઠોનો અદભૂત ડ્રોન વીડિયો સામે આવ્યો છે. અંબાજીના ગબ્બર ધામમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. મહોત્સવના અંતિમ દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગબ્બર પહોંચ્યા અને મા અંબાના દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ પરિક્રમામાં ભાગ લઈ 51 શક્તિપીઠ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *