સાણંદ GIDC બનશે સંપૂર્ણ સ્વચ્છ ઊર્જા આધારિત

સાણંદ GIDC બનશે સંપૂર્ણ સ્વચ્છ ઊર્જા આધારિત

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



અમદાવાદ નજીક સાણંદ GIDCમાં ગ્રીન એનર્જી પોલિસી અમલમાં મૂકીને પ્રદૂષણ-મુક્ત ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહી છે. હવે અહીં આશરે 25 ટકા વીજ પુરવઠો રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોમાંથી મેળવવામાં આવી રહ્યો છે. જેના થકી ઔદ્યોગિક વિસ્તારનો કાર્બન ફૂટપ્રિન્ટ ઘટી રહ્યો છે. આશરે 5 હજાર એકરમાં ફેલાયેલી સાણંદ GIDCમાં 650 ઔદ્યોગિક એકમો સંચાલિત થઈ રહ્યા છે. રિન્યુએબલ એનર્જીના વધતા ઉપયોગથી ઉદ્યોગોના વીજળી ખર્ચમાં અંદાજે 50 ટકા સુધીનો ઘટાડો થયો છે. આનાથી ઉદ્યોગપતિઓને આર્થિક રાહત મળી રહી છે અને સાથે જ પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *