Rashmika Mandanna Vijay Deverakonda Wedding ceremony: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનો વેડિંગ લુક ચર્ચાનો મુદ્દો બન્યો છે. કપલે સોનાની જ્વેલરી પહેરીને લુક કમ્પ્લીટ કર્યો હતો. આમ, વિજય દેવરકોંડાની જ્વેલરીની કિંમત જાણીને તમે પણ છક થઈ જશો.
Source link
