મહાશિવરાત્રીની અનોખી રીતે ઉજવણી, કુદરતી ગુફા બની આકર્ષણનું કેન્દ્ર

મહાશિવરાત્રીની અનોખી રીતે ઉજવણી, કુદરતી ગુફા બની આકર્ષણનું કેન્દ્ર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



હિંમતનગરમાં રાયગઢ ગામે આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પ્રાંગણમાં શીવની 25 ફુટ ઉચી પ્રતિમા અને કુદરતી ગુફા આકર્ષણનું કેન્દ્ર બની હતી. મોટી સંખ્યામાં અહિયા દર્શાનાર્થીઓ આવ્યા હતા. આ ગુફા બનાવવામાં 2 મહિનાનો સમય લાગ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *