Nissan Gravite MPV ફીચર્સ
નિસાન ગ્રેવિટી કારમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, પુશ બટન સ્ટાર્ટ અને સ્ટોપ, ક્રૂઝ કન્ટ્રોલ, ઓટોમેટિક એલઇડી હેડલેમ્પસ અને રેન સેંસિગ વાઇપર્સ મળે છે. સેફ્ટી માટે 6 એરબેગ આવે છે. ઉપરાંત રિયર એસી વેન્ટ્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, પાર્કિંગ સેન્સર્સ, સ્ટિયરિંગ કન્ટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ પેડ, કૂલ્ડ ગ્લોવબોક્સ, રિવર્સ કેમેરા અને ટાયર પ્રેશર મોનેટરિંગ સિસ્ટમ પણ હાજર છે.
