ભાજપના જ બે નેતાઓ સામસામે આવી ગયા છે. એક નેતાએ તો ટેબલ અને ખુરશીથી મારામારી કર્યાનો આરોપ છે. વલસાડ SP કચેરીની નજીક જ નગરપાલિકાના આરોગ્ય વિભાગના ચેરમેન હિતેશ ભંડારી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપક રાણા સામસામે આવી ગયા. હિતેશ ભંડારીનો આરોપ છે કે દીપક રાણા મારી માલિકીની જગ્યામાં પોતાની માલિકી જતાવતા હતા. આ જ મુદ્દે હિતેશ ભંડારીના સાથીદાર સાથે દીપક રાણાએ મારામારી કરી. બોલાચાલી થઈ અને પછી ટેબલ-ખુરશીઓ ઉલળી.
Source link
