ક્રિકેટ અને બોલીવુડનો સંબંધ હંમેશા ચર્ચામાં રહ્યો છે. પરંતુ એક એવી પ્રેમ કહાની પણ છે જેણે ધીરજની તમામ હદો પાર કરી દીધી. મેદાન પર મોટા-મોટા બોલર્સને હંફાવનાર દિગ્ગજ ખેલાડી સુંદર હસીનાના પ્રેમમાં પહેલી જ નજરે ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. આ પ્રેમનો માર્ગ એટલો સરળ નહોતો. એક્ટ્રેસે તેને ત્રણ વર્ષ સુધી રાહ જોવડાવી અને ઘણીવાર કોફી ડેટના પ્રપોઝલને ઇગ્નોર કર્યું. પરંતુ અંતમાં જીત સાચા પ્રેમની થઈ અને આ પ્રેમ કહાની સાત ફેરા સુધી પહોંચી.
Source link
