ધ્રોલમાં ગુંડારાજ , વેપારીએ ઉધારમાં સિગારેટ ન આપતા લુખ્ખાઓએ હુમલો કર્યો

ધ્રોલમાં ગુંડારાજ , વેપારીએ ઉધારમાં સિગારેટ ન આપતા લુખ્ખાઓએ હુમલો કર્યો

બિઝનેસ BUSINESS
Spread the love



ધ્રોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેવી ઘટના કેમેરામાં કેદ થઈ છે. વેપારી પાસે ઉધાર સિગારેટ માગવા ગયેલા 2 શખ્સોએ લોખંડના રોડ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંન્ને આરોપીઓને દબોચી લીધા હતા. આ ઘટના CCTV માં કેદ થઈ હતી, પોલીસ એક્શનમાં આવતા પોલીસે મનીષ ઉર્ફે કબૂતર અને માંડા ભરવાડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની પર અગાઉ 5-5 ગુનાઓ નોંધાયેલા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *