ફિલ્મ ધુરંધર 2નું ટ્રેલર 3 માર્ચે રિલીઝ થશે તેવી માહિતી સામે આવી હતી. જોકે હવે મેકર્સ દ્વારા આ ડેટને ચેન્જ કરી દેવામાં આવી છે. ફેન્સ આતુરતાથી ફિલ્મના ટ્રેલરને લઈને રાહ જોઈ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે?
Source link
