દરિયામાં સિલિન્ડર જેવી વસ્તુ તરતી દેખાતા પોલીસ દોડતી થઈ

દરિયામાં સિલિન્ડર જેવી વસ્તુ તરતી દેખાતા પોલીસ દોડતી થઈ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



તમિલનાડુના રામેશ્વરમના દરિયામાં સિલિન્ડર જેવી વસ્તુ તરતી જોવા મળી જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. થિરુપલ્લાઈગુડી ગામ નજીકના દરિયામાં આવી ભેદી વસ્તુ જોવી મળી. ખરેખરમાં આ વસ્તુ શું છે અને દરિયામાં ક્યાંથી તરતા તરતા આવી તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *