મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા જીતી ટી20 વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં વીજેતા બને તેને લઈને દેશમાં અલગ જ માહોલ જોવા મળ્યો હતો. સાધુ સંતો દ્વારા ટીમ ઈન્ડિયા જીતે તેને લઈને યજ્ઞ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ રાજ્યોમાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જાણો આ મેચને લઈને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરો દ્વારા શું કહેવામાં આવ્યું. સાથે જ દેશના અલગ અલગ રાજ્યોમાં ક્રિકેટ રસીકોએ આ મેચને લઈને શું નિવેદન આપ્યું.
Source link
