2010માં શ્રદ્ધાએ લાહોર ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી. જેમાં તેણે ઈદાનો રોલ કર્યો હતો. ભલે તે મુંબઈથી છે, પણ બોલિવૂડમાં ઓળખ બનાવવા માટે તેને ઘણી મહેનત કરવી પડી હતી. શ્રદ્ધાએ માત્ર હિન્દી અને તેલુગુ નહીં, પણ તમિલ, કન્નડ, મલયાલમ અને બંગાળી સહિતની ભાષાઓની 50થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેની આ જ ખાસિયતે તેને એક પાન ઈન્ડિયા કલાકાર બનાવી છે. (Picture: Instagram@shraddhadas43)

