Final Up to date:
ઈઝરાયેલ અને અમેરિકાનું ઓપરેશન રોરિંગ લાયન અંતર્ગત થયેલી એક ભીષણ એરસ્ટ્રાઈકમાં ઈરાનના રક્ષામંત્રી નાસિરજાદેહનું મોત થઈ ગયું છે.
તેહરાન: ઈઝરાયેલે ઈરાન પર એટેક કરતા પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે અને કહ્યું હતું કે અમે ઈરાનમાં તખ્તાપલટ કરવા માગીએ છીએ. હવે તેહરાન પર અમેરિકન બોમ્બ મિશનને આગળ વધારી રહ્યા છે. ઈઝરાયેલ અને અમેરિકાનું ઓપરેશન રોરિંગ લાયન અંતર્ગત થયેલી એક ભીષણ એરસ્ટ્રાઈકમાં ઈરાનના રક્ષામંત્રી નાસિરજાદેહનું મોત થઈ ગયું છે. એટલું જ નહીં આ હુમલામાં અયાતુલ્લા ખામેનેઈના વધુ એક ખાસ શખ્સનું મોત થયું છે. આ સૈન્ય કાર્યવાહી જ નહીં પણ ઈરાનની સત્તાના કેન્દ્ર પર સૌથી મોટો અને ડાયરેક્ટ હુમલો છે.

