રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર
Vastu Tisp : ઘરની દક્ષિણ દિશામાં રાખો આ 3 ચમત્કારિક વસ્તુ, દેવી લક્ષ્મી કરશે ધનના ઢગલા – Gujarati Information | Preserve these 3 miraculous issues within the south course of the home, Goddess Lakshmi will make you wealthy – Preserve these 3 miraculous issues within the south course of the home, Goddess Lakshmi will make you wealthy
વાસ્તુ શાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. જો આપણે તેના સૂચવેલા નિયમોને યોગ્ય રીતે અનુસરીએ, તો જીવનમાં શુભતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ જો આ નિયમોની અવગણના કરવામાં આવે, તો તેના પરિણામો નકારાત્મક હોઈ શકે છે. (Credit: – Canva)
1 / 6
વાસ્તુ શાસ્ત્રમાં આર્થિક તંગી દૂર કરવાના કરવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશામાં ચોક્કસ વસ્તુઓ રાખવાથી ધન પ્રાપ્તિમાં વૃદ્ધિ થાય છે અને નાણાકીય મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં સહાય મળી શકે છે. (Credit: – Canva)
2 / 6
વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ ઘરના ઉત્તર ભાગમાં તિજોરી અથવા કબાટ રાખવું શુભ માનવામાં આવે છે. તેને એવી રીતે ગોઠવવું જોઈએ કે તેનો પાછળનો ભાગ દક્ષિણ દિશામાં અને આગળનો ભાગ ઉત્તર દિશામાં હોય. આવું કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ સતત રહે છે અને નાણાકીય સમસ્યાઓનો સામનો થતો નથી. ( Credit: Getty Photos )
3 / 6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દીશામાં મોટો અરીસો લગાવવો લાભદાયી માનવામાં આવે છે. એવું કરવાથી જીવનમાં ઉદભવતી નકારાત્મક પરિસ્થિતિઓ હળવી થવા લાગે છે અને અનુકૂળતા વધે છે. સાથે જ, વાસ્તુ સંબંધિત દોષોમાંથી મુક્તિ મેળવવામાં પણ આ ઉપાય સહાયક સાબિત થાય છે. ( Credit: Getty Photos )
4 / 6
જો તમે જીવનમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવા માંગતા હોવ, તો પલંગ ગોઠવતી વખતે તેનું મુખ દક્ષિણ તરફ રાખવો લાભદાયક ગણાય છે. આ દિશામાં સુવાથી ઘરમાં શાંતિ અને સ્થિરતા રહે છે. સૂતી વખતે માથું દક્ષિણ તરફ અને પગ ઉત્તર તરફ હોવા જોઈએ, એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. ( Credit: Getty Photos )
5 / 6
( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credit: Getty Photos )
6 / 6
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો