At this time Information: મધ્યપ્રદેશમાં બ્લિડિંગ ધરાશાયી થતા 2 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ

At this time Information: મધ્યપ્રદેશમાં બ્લિડિંગ ધરાશાયી થતા 2 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


At this time saturday 5 April Newest Information Replace: મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લાના કોતમામાં શનિવાર રાતે એક ઇમારત ધરાશાયી થઇ હતી. બ્લિડિંગ પડી જતા કાટમાળમાં દટાઇ જવાથી 2 લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતા જ NDRF – SDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી ચલાવી રહી છે. આ દુર્ઘટનામાં કૂલ 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાથી 2 લોકોના મોત થયા અને 3 લોકોની સારવાર ચાલી રહી છે.

  • Apr 05, 2026 08:13 IST

    ઇરાનને પાષાણ યુગમાં ધકેલવાની ટ્રમ્પની ચેતવણી

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ઈરાનને હાર્મુઝ સ્ટ્રેટ 48 કલાકમાં ખોલવા કડક ચેતવણી આપી છે. ટ્રમ્પ સોશિયલ મીડિયા ટૂથ પર એક પોસ્ટમાં લખ્યું છે,  “યાદ છે જ્યારે મેં ઇરાનને સોદો કરવા અથવા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે દસ દિવસનો સમય આપ્યો હતો? સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. 48 કલાક પછી તેમના પર કહેર મચાવશે. ભગવાનનો મહિમા થાઓ! રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પ.” ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે અમેરિકા તેના સૈન્ય હેતુઓને “ખૂબ જલ્દી” પૂર્ણ કરવાના માર્ગ પર છે. આ સૂચવે છે કે યુદ્ધ “બેથી ત્રણ અઠવાડિયા” સુધી ચાલી શકે છે. તેમણે ઉમેર્યું કે, “અમે તેમને પાષાણ યુગમાં પાછા લઈ જઈશું, જ્યાં તેઓ રહેવા લાયક છે,”  વધુ વાંચવા અહીં ક્લિક કરો.

  • Apr 05, 2026 08:11 IST

    મધ્યપ્રદેશમાં બ્લિડિંગ ધરાશાયી થતા 2 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ

    મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લાના કોતમામાં શનિવાર રાતે એક ઇમારત ધરાશાયી થઇ હતી. બ્લિડિંગ પડી જતા કાટમાળમાં દટાઇ જવાથી 2 લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતા જ NDRF – SDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી ચલાવી રહી છે. આ દુર્ઘટનામાં કૂલ 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાથી 2 લોકોના મોત થયા અને 3 લોકોની સારવાર ચાલી રહી છે. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *