At present Information: અસમ સરકાર પર પ્રિયંકા ગાંધી વાડ્રાના પ્રહાર, રાજ્યના લોકોની સંપત્તિ મોટા ઉદ્યોગપતિઓને અપાઇ રહી છે

At present Information: અસમ સરકાર પર પ્રિયંકા ગાંધી વાડ્રાના પ્રહાર, રાજ્યના લોકોની સંપત્તિ મોટા ઉદ્યોગપતિઓને અપાઇ રહી છે

તાજા સમાચાર LATEST NEWS
Spread the love

At present Newest Information Replace in Gujarati 20 February 2026: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા હાલ અસમમાં. તેમણે અસમ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને રાજ્યના લોકોની સંપત્તિ ઉદ્યોગપતિઓને અપાઇ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. અસમ વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનિંગ કમિટીના ચેરપર્સન અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, સ્ક્રીનિંગ કમિટીના સભ્ય પણ અલગ અળગ સ્થળો પર ગયા છે અને લોકો સાથે વાતચીત કરી છે. જનતા જોઇ રહી છે કે કેવી રીતે અસમની બધી સપંદા, અસમના લોકોની સંપત્તિ મોટા મોટા ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. અહીંના લોકો આ બધુ જાણે છે. અમારા નેતાઓએ આ તપાસવા માટે એક પેમ્ફલેટ તૈયાર કર્યું છે. 

મેઘાલયના સાંસદ રિકી એજે સિંગ્કોન ફુટબોલ રમતી વખતે ઢળી પડ્યા, 54 વર્ષની વયે નિધન

મેઘાલયના સાંસદ રિકી એ. જે. સિંગકોનનું 54 વર્ષની ઉંમર નિધન થયું છે. તેઓ ફુટબોલ રમી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. તેઓ મેઘાલયના શિલોગ મતવિસ્તારના પીપલ્સ પાર્ટીના સાંસદ હતા. તેમના અચાનક નિધનથી મેઘાલયમાં શોકનો માહોલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સિંગ્કોન ગુરુવાર સાંજે માવલાઇ માવિંયોગ સ્થિત એક મેદાનમાં મિત્રો સાથે ફુટબોલ રમી રહ્યા હતા. ફુટબોલ રમતી વખતે તેઓ અચાનક નીચે પડી ગયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ડોક્ટરોએ ઘણા પ્રયાસ કરવા છતાં રિકી એજે સિંગ્કોનનો જીવ બચાવી શકયા નહીં.

  • Feb 20, 2026 10:26 IST

    અસમના લોકોની સંપત્તિ મોટા ઉદ્યોગપતિઓને અપાઇ રહી છે : પ્રિયંકા ગાંધી વાડ્રા

    અસમ વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનિંગ કમિટીના ચેરપર્સન અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, સ્ક્રીનિંગ કમિટીના સભ્ય પણ અલગ અળગ સ્થળો પર ગયા છે અને લોકો સાથે વાતચીત કરી છે. જનતા જોઇ રહી છે કે કેવી રીતે અસમની બધી સપંદા, અસમના લોકોની સંપત્તિ મોટા મોટા ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. અહીંના લોકો આ બધુ જાણે છે. અમારા નેતાઓએ આ તપાસવા માટે એક પેમ્ફલેટ તૈયાર કર્યું છે.  

  • Feb 20, 2026 09:15 IST

    મેઘાલયના સાંસદ રિકી એજે સિંગ્કોન ફુટબોલ રમતી વખતે ઢળી પડ્યા, 54 વર્ષની વયે નિધન

    મેઘાલયના સાંસદ રિકી એ. જે. સિંગકોનનું 54 વર્ષની ઉંમર નિધન થયું છે. તેઓ ફુટબોલ રમી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. તેઓ મેઘાલયના શિલોગ મતવિસ્તારના પીપલ્સ પાર્ટીના સાંસદ હતા. તેમના અચાનક નિધનથી મેઘાલયમાં શોકનો માહોલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સિંગ્કોન ગુરુવાર સાંજે માવલાઇ માવિંયોગ સ્થિત એક મેદાનમાં મિત્રો સાથે ફુટબોલ રમી રહ્યા હતા. ફુટબોલ રમતી વખતે તેઓ અચાનક નીચે પડી ગયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ડોક્ટરોએ ઘણા પ્રયાસ કરવા છતાં રિકી એજે સિંગ્કોનનો જીવ બચાવી શકયા નહીં.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *