Final Up to date:
ભારત T20 વર્લ્ડકપ 2026માં ચેમ્પિયન બન્યા બાદ અમદાવાદ સહિત ગુજરાતના ખુણે ખુણે ક્રિકેટ પ્રેમીઓ જીતની ઉજવણી કરી રહ્યા છે. રાજકોટ, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વડોદરામાં પણ ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. ત્યારે આવતી કાલે ઈન્ડિન ક્રિકેટ ટીમ ‘વિક્ટરી રોડ શો’ની શક્યતા સેવાઈ રહી છે.
