ભારતમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, કંપની ફક્ત 999 યૂનિટ જ વેચશે, જાણો કિંમત અને ફિચર્સ
Zelo Knight+ Rani Version Launch : ભારતના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં વધુ એક સ્કૂટરની એન્ટ્રી થઇ છે. ZELO ઇલેક્ટ્રિક કંપનીએ નાઈટ+ રાની એડિશન લોન્ચ કરી છે, જે તેના ફ્લેગશિપ ઇલેક્ટ્રિક સ્કૂટરનું લિમિટેડ-એડિશન વેરિઅન્ટ છે. તે ફક્ત બેબી પિંક કલરમાં ઉપલબ્ધ છે. કંપનીએ દેશભરમાં તેના પ્રોડક્શનને 999 યુનિટ સુધી મર્યાદિત કરી દીધા છે. તેના અધિકૃત ડીલર નેટવર્ક […]
વાંચન ચાલુ રાખો