શું તમે ખાલી પેટે વિટામિન B12 ની ગોળીઓ લઈ શકો છો?
જીવનશૈલી | વિટામિન B12 (Vitamin B12) એ શરીરના નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય અને જોમ માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક છે. આજની બીઝી લાઇફસ્ટાઇલમાં, ઘણા લોકો વિટામિન B12 સપ્લીમેન્ટ્સ લે છે. પરંતુ શું આ ખાલી પેટે કે જમ્યા પછી લેવા યોગ્ય છે? એક પ્રશ્ન જે ઘણા લોકોને પરેશાન કરે છે. એસ્ટર આરવી હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન વિભાગના […]
વાંચન ચાલુ રાખો