ભારત-ઈંગ્લેન્ડની સેમિફાઈનલમાં વરસાદ થાય તો કઈ ટીમ ફાઈનલમાં જશે? જાણો ICCનો આ નિયમ

ભારત-ઈંગ્લેન્ડની સેમિફાઈનલમાં વરસાદ થાય તો કઈ ટીમ ફાઈનલમાં જશે? જાણો ICCનો આ નિયમ

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઈનલમાં ભારતીય ટીમનો સામનો ઇંગ્લેન્ડ સામે 5 માર્ચના રોજ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. ટી20 વર્લ્ડ કપમાં આ સતત ત્રીજી વાર છે, જ્યારે આ બંને ટીમો એકબીજા વિરુદ્ધ સેમિફાઈનલ રમશે. જો કે આ સેમિફાઈનલમાં વરસાદ વિઘ્ન બને તો શું થશે? કઈ ટીમ ફાઈનલમાં જગ્યા બનાવશે? શું છે તેને […]

વાંચન ચાલુ રાખો